Website Design Courtesy: Silicon Systems, Vadodara

Dr. Shital Shah's Hypnotherapy and Homoeopathy Clinic

We Cure People, Not Disease

Text Box: Home

GF12, Ground Floor, Arpan Complex

Deluxe Crossing, Nizampura

Vadodara 390002

To contact us:

Mobile: (+91) 93 2729 3040

Phone: (+91) 265 301 9090




What is Hypnosis?

Hypnosis is not a magic, neither a supernatural power nor a “Mantra” used by the hypnotist.  But a person undergoes hypnosis to his own willingness and a positive motivation for it.

Actually hypnosis is a trance like state characterized by extreme suggestibility, relaxation and heightened imagination. The subject is alert the whole time howsoever deep the hypnosis may be. He/she will not do things against his/ her will. Will not disclose any secrets of his/her life which he/she would not wish to tell.

In fact more than 90% of the population is hypnotizable. Ability to undergo hypnosis is quality, a positive aspect of one’s personality, and not a weakness. It has been established now that more intelligent and co-operative individual with strong will and better imaginative involvement can reach a deeper level of hypnosis very easily.

At the end of the day, it's not about years in your life, but the life in your years.


હિપ્નોસીસ શું છે ?

હિપ્નોસીસ  એ ખરેખર કોઈ જાદુ નથી કે નથી કોઈ ચમત્કારિક શક્તિ  નથી કોઈ રહસ્યમય ક્રિયા એ ક્રિયામાં હિપ્નોટીસ્ટ કંઈ કરતો નથી, પણ વ્યક્તિ પોતે જ સંમોહિત થાય છે.

ખરેખર તો હિપ્નોસિસ એક પ્રકાર ની તંદ્રા અવસ્થા છે. જેમાં દર્દી શારીરિક રીતે તદન શિથિલ થાય છે. સાથે તે તેનું મન એકજ બાબત માં કેન્દ્રિત કરે છે. અને આ આખી પ્રક્રિયા દરમ્યાન વ્યક્તિ સંપુર્ણ પણે સભાન અવસ્થામાં રહે છે. તેથી હિપ્નોસિસ દરમ્યાન જો વ્યક્તિ ના ઈચ્છે તો એ પોતાના મનની વાત જાહેર નથી કરતો.

વૈજ્ઞાનિક તારણો ના આધારે એવું જાણવા મળ્યું છે કે લગભગ ૯૦% લોકો હિપ્નોટાઈઝ થવાની ક્ષમતા ધરાવે છે. અને હિપ્નોટાઈઝ થવું એ કઈ નબળાઈ નથી પરંતુ એ વ્યક્તિ નું એક પ્રકાર નું હકારાત્મક પાસુ છે.


Release the future from past.